ભરૂચ : ફ્ટિ ઈન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફ્ંડ ઓર્ગેનાઈઝેશન (EPFO), પ્રાદેશિક કચેરી, ભરૂચ દ્વારા ફ્ટિનેસ, સ્વાસ્થ્ય જાગરૂકતા અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-Iપરિપૂરન નાથ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર શશાંક જયસ્વાલ અને સહાયક ભવિષ્ય નિધિ કમિશનર અખિલેશ શર્માએ પણ પ્રાદેશિક કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: