ભરૂચ : શ્રાવણ વિદ્યાધાભ ભરૂચ ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાની પરંપરા મુજબ ભૂતપુર્વ વિદ્યાર્થી ડો.શેશાંગ દેગડવાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઈશ્વરભાઈ સજ્જને સ્વદેશી અને વિકસિત ભારત પર પ્રેરણાદાયી વકતવ્ય આપ્યુ હતુ તેમજ વિશેષ ઉપસ્થિત ડો.શેશાંગ દેડવાલાએ વિદ્યાર્થીકાળના સંસ્મરણો અને કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યુ હતુ. ઉપરાંત ધો.6 થી 12 ના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ દેકભક્તિ ગીતો, નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિથી માહોલ દેશભક્તિમય બનાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો