ભરૂચ : દેશની આઝાદીના 80 માં ગૌરવપુર્ણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસરે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના વિદ્વાન સંત પ.પૂ.યગનેશ્વર સ્વામી તથા સંતો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો