ઉમલ્લા : ઝઘડિયા પંથકમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. લોકો ઘરના આંગણે પરંપરાગત સુંદર રંગોળી બનાવી રહ્યા છે. દિવાળીની છેલ્લી ઘડીએ ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. મીઠાઇ અને કપડાની સાથે ફટાકડાની ધૂમ ખરીદી થઇ રહી છે. ચોતરફ ઉત્સવ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાળી ચૌદસ પર્વે ઉમલ્લા નગરની માહી પંચાલે માતાજીના મંદિર પરિસરમાં અદભુત રંગોળી બનાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો