શિહોરી : થરા-દિયોદર હાઇવે પર મડીકોલ ગામ નજીક મગફ્ળી ભરેલી એક ગાડીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી ત્યાં રોડ પરથી પસાર થતા એલસીબીના જયપાલ સિંહ વાઘેલા દ્વારા ફેન ઉપર થરા નગરપાલિકામાં તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો. થરા નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર બી.એમ.જોષીના માર્ગદર્શન હેઠળ ફયર ફઇટર ટીમને તુરંત ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફયર સ્ટાફે ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: