છોટાઉદેપુર : છોટાઉદેપુર નગરમાં ડાહ્યાભાઈ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત છોટાઉદેપુર સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રી પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ખાતે તા.13થી 29 ઓગસ્ટ સુધી દિવ્ય હિંડોળા યોજાયા છે. નારાયણ સ્કૂલ અને કૉલેજ પાસે ભવ્ય મંદિર દરેક હરિભક્ત માટે આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે આ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે. જ્યારે વિવિધ હિંડોળાના દર્શન કરીને સમસ્ત હરિભક્તો લાભ લે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો