ડભોઇ એસટી ડેપો ખાતે દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે. જેમાં મોટી સંખ્યામાં મહિલા મુસાફરો, વિદ્યાર્થિનીઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. જોકે, ડેપોની બહાર બનાવેલા શૌચાલયના વહીવટ અને સુવિધાને લઈને સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળે છે. બેવડા ધોરણ અંગે રોષ ફેલાયેલો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો