વડોદરા ડિવિઝનની LIC ની ડભોઇ શાખામાં બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર)ની જન્મ જયંતી 14 એપ્રિલ 1891 નિમિત્તે ઉજવણી કરી રાષ્ટ્રના સંવિધાનના શિલ્પી અને સામાજિક ન્યાયના મહાન યોદ્ધા ભારતના બંધારણના ઘડવૈયાની 135ની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે શાખા મેનેજર ગૌરવ સિંહા, આસિસ્ટન્ટ શાખા મેનેજર જય પટેલ શાખાના વિવિધ વિભાગોના અધિકારીઓ OS ચંદનસર PSના રોહિણીબેન NBના સ્વાતિબેન શર્મા ક્લેમના સુનીતાબેન તથા DO CLIએ શાખા અભી કર્તાઓએ તેમના સંઘર્ષ સમય જીવન શિક્ષણપ્રત્યેની તેમની અડગ પ્રતિબધ્ધતા હતા. બંધારણ દ્વારા આપેલા સર્વ સ્વીકૃત સર્વ માન્ય અધિકારો વિશેની ગાથા વર્ણવી બાબાસાહેબ આંબેડકરની શાખામાં ઉજવણી કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો