સંજેલી પોલીસ ટીમ તાલુકામાં ઉતરાયણ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલોનું વેચાણ કરનારા પર વોચ રાખી સતત ચેકીંગ કરાઈ રહ્યું છે, દરમિયાન સંજેલીના મેન બજારમાં દુકાન ધરાવતાં પતંગના વેપારી કનુભાઈ પ્રજાપતિ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતાં હોવાની સંજેલી પીએસઆઈ. જી.બી પરમારને બાતમી મળતા તેના આધારે તેઓએ વેપારીના ઘરે તપાસ હાથ ધરતાં તેમના ઘરમાંથી ચાઈનીઝ દોરીના ફીરકા મળી આવતાં પોલીસે 7 ફીરકા મળી કુલ રૂા.3500નો મુદ્દામાલ કબજે કરી વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: