સંજેલી : સંજેલીની બોડાડુંગર પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ દરમિયાન ટીએચઓ સિંગ, ઈનચાર્જ સીડીપીઓ મણીબેન તેમજ આગેવાનોએ આંગણવાડીના ભૂલકાંઓ અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આગેવાનો દ્વારા બાળકોને બેગ, પેન આપી કુમકુમ તિલક કરીને શાળા પ્રવેશ અપાયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: