ડાકોર : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ડાકોર શ્રી રણછોડરાય મંદિરમાં વિવિધ કલાત્મક હિંડોળા ભરવામાં આવી રહ્યા છે. જેમાં આજ રોજ મોતીના સુંદર ભરવામાં આવ્યા હતા. જેમાં ભગવાન ઝૂલ્યા હતા અને આ મનોહર દ્રશ્ય જોઈ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા મોતીના હિંડોળાના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો ઉમટી પડયા હતા અને દર્શન કરી ધન્ય બન્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો