સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના ક્ષત્રીય સમાજના અગ્રણી ડોકટર સુરેન્દ્રસિંહ ઝાલાના દીકરા કુલદપસિંહ ઝાલાની આઇ.એ.એસ.માં બઢતી થયા બાદ ડાંગ આહવા વિસ્તારના ડી.ડી.ઓ. તરીકે વરણી કરાતા સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધાર્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો