સેક્ટર-17માં નવા બનેલા એમએલએ ક્વાટર્સમાં હવે 200 કિલોવોટની ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવવાની તૈયારી કરાઈ છે.


સોલાર સિસ્ટમ લાગતા એમએલએ ક્વાટર્સ ખાતે દૈનિક સરેરાશ 600થી 800 યુનિટ વીજળી જનરેટ થશે. એટલે મહિને 20થી 25 હજાર યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. જેને પગલે એમએલએ ક્વાટર્સ ખાતે વીજળીના બીલમાં ઘટાડો થાય તેમ છે. અહીં 200 કિલોવોટની ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવાશે. દૈનિક 600થી 800 યુનિટ વીજળી જનરેટ થશે. મહિને 20થી 25 હજાર યુનીટ વીજળીના ઉત્પાદનથી એમએલએ ક્વાટર્સનું વીજળીનું બીલ ઘણા અંશે કપાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: