ભરત ઠાકોરને અપહરણ કરીને કેનાલમાં ફેંકી દેનારા મુખ્ય આરોપી કિરણસિંહ ખોડ.સિંહ ચૌહાણ (રહે. વાસણા સોગઠી, નાનો વાસ), અરવિંદસિંહ ફતેસિહ પરમાર (રહે. શિયાવાડા , મોટો વાસ), સુનિલસિંહ દશરથસિંહ ચૌહાણ (રહે. પહાડભાઇની મુવાડી તાબે. ઇસનપુર ડોડીયા ) તેમજ વિજય કુમાર છત્રસિંહ ચૌહાણ (રહે. પહાડભાઇની મુવાડી તાબે. ઇસનપુર ડોડીયા)ને દહેગામ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી અટકમાં લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપીઓ ભરત ઠાકોરને ગાડીમા લઇને ફર્યા હતા અને બાદમાં અપ્રુજી પાસે આવેલી કેનાલ પાસે લઇ જઇને ચારેય શખસોએ તેને કેનાલમાં ફેંકી દીધો હતો. હાલ આરોપીઓ પોલીસની અટકાયતમાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો