ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાચી કેરીનું સેવન આયુર્વેદ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. વિટામીન-C થી ભરપૂર, પાચનતંત્ર માટે મહત્વની, લૂ સામે રક્ષણ આપનાર કાચી કેરી સાથે મીઠું ખાવાથી શરીરમાં ક્ષારોનું પ્રમાણ જળવાઈ રહે છે.કાચી કેરીના અઢળક ફયદાઓને ધ્યાનમાં રાખી આશ્રામ વિનય મંદિર, રાંધેજા મુકામે આચાર્યબેન વિલસુબેન ટાંક અને સ્ટાફ્ પરિવાર ના સહયોગથી વિદ્યાર્થીનીઓને વિટામીન-સી પૂરતા પ્રમાણમાં મળી રહે એવા આશયથી કાચી કેરી આપવામાં આવી હતી.

Ahmedabad News: બોડકદેવમાં સ્થિત પ્રકાશ સ્કૂલને FRCની નોટિસ, 25 જૂને ખુલાસા સાથે હાજર રહેવા સૂચના









