કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત 125 મી સર્વ નેતૃત્વ 125 મી શિબિરમાં 13 કોલેજના 75 યુવાનોને સ્વચ્છતા, સામાજિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ માટેના પાઠ શીખવવાના હેતુથી સુઘડ સ્થિત પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થા (ESI) ની મુલાકાત કરાવાઈ હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ESIની સ્થાપનેા અને તેના ઉદ્દેશ્યથી લઈ, સ્થાપક ઈશ્વરદાદાના યોગદાન તથા સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે માર્ગદર્શન અપાયું હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો