બજેટની જનકલ્યાણ વાતો લોકો સુધી પહોંચાડવા રણનીતિ કરાઈ રહી છે, અલગ-અલગ 4 કેટેગરીમાં યોજાશે ૧૦૦થી વધુ મહાસંમેલન યોજાશે, ભાજપ પત્રકાર પરિષદ અને પ્રબુદ્ધ સંમેલન પણ યોજશે 15 ફેબ્રુઆરી સુધી મનપા-જિલ્લામાં યોજાશે પત્રકાર પરિષદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર 6 ફેબ્રુઆરીએ વડોદરામાં આવશે અને સ્પોર્ટ્સ રાજ્યમંત્રી રક્ષા ખડસે પ્રચાર કરવા ગુજરાત આવશે.
ગુજરાતમાં રેલમંત્રીની હાજરીમાં યોજાશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
રાષ્ટ્રીય પ્રવક્તાની હાજરીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે અને 12 ફેબુઆરીએ યોજાશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન જેમાં કિસાન સંમેલન અને મહિલા સંમેલન પણ યોજાશે અને યુવા સંમેલન અને શ્રમિક સંમેલન પણ યોજાશે, તમામ જિલ્લા-મનપામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે ચાર પ્રકારના વિશિષ્ટ સંમેલન પણ બજેટ અંગે યોજાશે. જિલ્લા તથા મનપા વાઈસ યોજાશે 4 અલગ અલગ કેટેગરીના મહાસંમેલન, કિસાન સંમેલન, મહિલા સંમેલન, યુવા સંમેલન અને શ્રમિક સંમેલન યોજાશે.













