ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે.
પરીક્ષાનું સમયપત્રક
મંડળની જાહેરાત મુજબ, આગામી જૂન અને જુલાઈ મહિનામાં નીચે મુજબની તારીખોએ પરીક્ષાઓ યોજાશે
