પીજીવીસીએલ ગ્રાહકોની સુવિધા માટે વિભાગીય કચેરી વેરાવળ હેઠળની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર અને કોર્પોરેટ ઓફ્સિના નંબરોની જાહેરાત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના વિભાગીય કચેરી, વેરાવળ હેઠળ આવતા વિવિધ વિસ્તારોના વીજ ગ્રાહકોની સુવિધા માટે અને વીજ પુરવઠામાં વિક્ષેપ પડે ત્યારે ઝડપી ફરિયાદ નિવારણ માટે અથવા કોઈ અણબનાવ અંગે જાણ કરવા ફોલ્ટ સેન્ટરના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી 02876 222102/ 02876 222002 મો.96876 33787,,જી.આઈ.ડી.સી. પેટા વિભાગીય કચેરી, પ્રભાસ પાટણ 02876 232360, મો.96876 33793,પ્રભાસ પાટણ પેટા વિભાગીય કચેરી 02876 231870/મો.96876 33790, તાલાલા પેટા વિભાગીય કચેરી 02877 222247, મો.96876 33796, પ્રાંચી પેટા વિભાગીય કચેરી 02876 284333, મો.96876 33794,આંકોલવાડી પેટા વિભાગીય કચેરી મો.96876 33798, સુત્રાપાડા પેટા વિભાગીય કચેરી 02876 264100 મો.96876 33781નો સમાવેશ થાય છે.
