ઉના : ગીર ગઢડામાં જીતુભાઇ હિરપરાની વાડીમા કેસર કેરીના આંબાના ઘણા ઝાડ છે તેમાં અમુક અંબાઓમા ભાદરવા મહિનામા મોર ફૂટેલા હતા. અને ગ્લોબલ વોર્મિંગની અસર થી બપોરે ઉનાળા જેવો આકરો તડકો પડતો હોય કેરીનું બનધારણ ટકી જતા આસો મહિનામા દિવાળી ઉપર કેટલાક આંબાની ડાળો ઉપર કેરી લુમે ઝૂમે જુલતી જોવા મળી રહી છે. (ફોટોઃ કનક સી જાની)
