ચોમાસાની ઋતુ એ એશિયાટીક સિંહો માટે સંવનન (Mating Season) એટલે કે પ્રેમાલાપનો ખાસ સમય ગણાય છે. આ કુદરતી પ્રક્રિયામાં પ્રવાસીઓ કે વાહનોને લીધે સિંહોની પ્રાઈવસીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તંત્ર દ્વારા મુખ્ય સફારી રૂટ બંધ કરવામાં આવ્યા છે. વાઇલ્ડલાઇફ્ ફોટોગ્રાફર હાર્દિક પંડયાના કેમેરામાં કેદ થયેલી આ તસવીરો ગીરના રાજા અને રાણી વચ્ચેના અદભુત અને હેતાળ સંબંધોને જીવંત કરે છે, જે દર્શાવે છે કે આ શાંતિ તેમનામાટે કેટલી જરૂરી છે. આ ચાર મહિનાના વેકેશન દરમિયાન પ્રકૃતિ પણ પોતાનું અસલી રૂપ ધારણ કરશે અને ગીરનું જંગલ ફરી એકવાર લીલુંછમ બની જશે.

બુહારી મૈત્રી તોડતા સગીરાએ અન્ય સગીરાનું ગળું દબાવી કાંડા પર ચપ્પુના ઘા ઝીંક્યા









