ગોધરા : ગુજરાત ભાજપ દ્વારા આગામી સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને ઘર ઘર ત્રિરંગા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગોધરા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે જિલ્લા કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામા સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ તેમજ મહામંત્રી કુલદીપ સિંહ સોલંકીએ આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો