ગોધરા : ગોધરા ખાતે જ્વાલા યુવા સંગઠન ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા ભાટિયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.6ના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, ગોધરા એપીએમસી પ્રમુખ માલવદીપસિંહ રાઉલજી, પાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ઇશાંત સોની, કારોબારી અધ્યક્ષ આનંદ ઘડીયાળી સહિત ભાટિયા અગ્રણીઓ, વડીલો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: