ગોધરા : ગોધરા સબ જેલ ખાતે જેલોના વડા .ડી.જી.પી. ડૉ.કે.એલ.એન.રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી (વડોદરા ઝોન) તથા જીલ્લા કાનુની સેવા સતામંડળ, ગોધરાના ચેરમેન નિપા રાવલના માર્ગદર્શન મુજબ ગોધરા સબ જેલના જેલ અધિક્ષક આર.બી મકવાણા જિલ્લા કાનુની સેવા સતા મંડળ તરફ્થી જશવંતભાઇ કોન્ટ્રાકટર તથા જેલ સલાહકાર કમીટીના સભ્ય નિતીનભાઇ શાહ સામાજીક કાર્યક્રર આશુતોષ પટેલ, પ્રિન્સીપાલ હીરેનભાઇ પંડયા તેમજ વકીલ જીતેન્દ્રભાઇ પરમાર અને મુણાલીબેન ચૌહાણ જેલ સ્ટાફ્ના કર્મચારીઓ તેમજ જેલના બંદીવાન ભાઇઓએ 15 નવેમ્બર, 2026 ના રોજ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમીતે ગોધરા સબ જેલના તમામ અધિ કારી કર્મચારી ઓ દ્વારા જન જાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં સામા જીક આગેવાનો એ ભાગ લીધેલ હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો