ગોધરા : મોરવા હડફ્ તાલુકાની શ્રી સ્વામિનારાયણ સ્કૂલ મોજરીના પ્રતિભાશાળી વિદ્યાર્થી વૈભવ સર્જનભાઈ બારીઆએ 16મી ઓપન નેશનલ સ્કૂલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ - 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ હવે તેઓ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ માટે નેપાળ રમવા જઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, મોજરી પરિવાર તરફ્થી તેમને શુભકામનાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવી આગામી ઈન્ટરનેશનલ સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે.


લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: