ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં વિવિધ સરકારી વિભાગોની ટીમો દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ હતી.
ગોન્દ્રા વિસ્તારમાં હાથ ધરાયેલી આ કામગીરીમાં સીટી મામલતદાર,DLR વિભાગ અને નગરપાલિકા સહિત ના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર સર્વે કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ પ્રોટેક્શન સાથે સર્વે કરાયું હતું. જેને લઈસ્થાનિક વિસ્તારમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. હાલ વહીવટી તંત્ર દ્ધારા ફ્ક્ત સર્વે કરી માપણી કરાઈ છે. તંત્ર દ્વારા ક્યારે દબાણ હટાવાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
