
Jetpur: સામાકાંઠા વિસ્તારમાં માલગાડી ટ્રેનની અડફેટે આવતા અજાણ્યા યુવકનું કરુણ મોત

Jun 20, 2026 09:17 am
શૈલેષ બગદાણા અને સંજય લાખાણી સામે કાર્યવાહી , અગાઉ માટી પુરાણ મામલે અપાઈ હતી નોટિસ , મનપા તંત્રે વધુ એક નોટિસ આપી સંતોષ માન્યો , શૈલેષ બગદાણા અને સંજય લાખાણી છે બિલ્ડર
Jun 20, 2026 09:16 am
445 ગ્રામ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો , મોબાઇલ સહિત કુલ 27 હજારનો મુદ્દામાલ કબજે, આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ, નશાના કાળા કારોબાર સામે પોલીસ એક્શન મોડમાં
Jun 20, 2026 09:09 am
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજ પટેલે કર્યો ખુલાસો, મિત્ર વર્તુળમાં ઘટના બન્યા બાદ પર્દાફાશ કર્યો, સમાજ અને સંસ્કૃતિને બદનામ કરવાનું મોટું કારસ્તાન, ફેસબુક ગ્રુપો દ્વારા ઓનલાઈન ચાલી રહ્યું છે નેટવર્ક, ગુજરાતમાં પણ આ દૂષણ વધતા ચિંતા વધી, સમાજને બદનામ કરતી પ્રવૃત્તિ રોકવા કરાઈ અપીલ, અત્યારે નહીં રોકાય તો કુપ્રથા બનવાની આશંકા
Jun 20, 2026 09:08 am
6 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા, 426 ખેડૂતોએ પ્રતીક ઉપવાસ કરી નોંધાવ્યો વિરોધ , અનેક જિલ્લાના ખેડૂતોએ આપ્યું મોટું સમર્થન, પરિપત્ર નહીં પણ કાયદા મુજબ વળતરની માંગ, સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સ ચૂકવવા ખેડૂતો અડગ, વીજ કંપની સામે ખેડૂતોની ગાંધીગીરી
Jun 20, 2026 09:08 am
ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત, સામાકાંઠા વિસ્તારમાં સર્જાઇ દુર્ઘટના , વેરાવળથી રાજકોટ તરફ જતી હતી માલગાડી, ઉદ્યોગનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો , મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો, મૃતક યુવકની ઓળખ મેળવવા તપાસ શરૂ
Jun 20, 2026 08:24 am
હિંગળાજનગરની જમીન પર નહીં ફરે બુલડોઝર, મનપાએ પીપીપી પ્રોજેક્ટ હાલ સ્થગિત કર્યો, જૂના પ્રીમિયમ દર વર્તમાન કરતાં ખૂબ ઓછા , બજાર કિંમત મુજબ હવે નવા દર નક્કી કરાશે, કિંમતી જમીન બિલ્ડરને સોંપવાની હતી યોજના, વિવાદ વકરતા તંત્રએ લીધો નિર્ણય
Jun 20, 2026 08:15 am
19 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, બિહાર અને ઝારખંડમાં ચોમાસું આગળ વધ્યું, પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારે વરસાદની આશંકા , ઓડિશા અને કેરળમાં પણ ખાબકશે વરસાદ, કેટલાક રાજ્યોમાં અતિભારે વરસાદની સંભાવના, 50 થી 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે એલર્ટ જાહેર , રાજસ્થાન અને એમપીમાં તેજ પવન ફૂંકાશે, દક્ષિણ ભારતમાં પણ તોફાની પવનની શક્યતા
Jun 20, 2026 08:01 am
બિલ્ડરના મજૂરી વિના ચાલતા બાંધકામને નોટિસ , 7 દિવસનું અલ્ટીમેટમ હવે તોડવાની કાર્યવાહી કરશે , સ્થળ પર મંજૂરી વિના જ બાંધકામ કરવામાં આવ્યુ , ડિમોલિશનમાં હાજર બે અધિકારી સામે ACBમાં ફરિયાદ , બંને અધિકારીઓ સામે લાંચ લીધાની કરાઇ ફરિયાદ
Jun 20, 2026 07:59 am
ગૃહ મંત્રાલયની હાઈલેવલ ટીમ કાશ્મીરની મુલાકાતે , આજે ગૃહ સચિવ ગોવિંદ મોહન કરશે સમીક્ષા, બે દિવસીય ગ્રાઉન્ડ રિવ્યુ કરવામાં આવશે, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની થશે ચકાસણી, સ્વાસ્થ્ય અને સંચાર સુવિધાઓનું કરાશે નિરીક્ષણ, તીર્થયાત્રીઓની સુવિધા અંગે લેવાશે વિગતો, તૈયારીઓને આખરી ઓપ આપવા કવાયત શરૂ
Jun 20, 2026 07:57 am
નાથુલા દર્રાના રસ્તેથી શ્રદ્ધાળુઓ જશે, આ વર્ષે 500 શ્રદ્ધાળુઓ કરશે યાત્રા, કુલ 10 બેચમાં શ્રદ્ધાળુઓ પ્રસ્થાન કરશે, દરેક બેચમાં 50 મુસાફરો સામેલ થશે, ટુકડી સાથે મેડિકલ સ્ટાફ પણ હાજર રહેશે, સિક્કિમ પહોંચી શ્રદ્ધાળુઓનું મેડિકલ ચેકઅપ થશે
Jun 20, 2026 07:50 am
શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા અને ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા જાડેજા પરિવારના મોભી જીતેન્દ્રસિંહ જાડેજાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આશરે 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સો ઘરમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને વૃદ્ધ જીતેન્દ્રસિંહને બંધક બનાવી લીધા હતા. લૂંટારુઓએ ઘરમાંથી તિજોરીના તાળાં તોડી અંદાજે રૂપિયા ૨.૪૭ કરોડની રોકડ રકમ તેમજ ૫ થી ૭ તોલા સોનાના દાગીના સહિત કરોડોની મતાની લૂંટ ચલાવી રાતના અંધારામાં ફરાર થઈ ગયા હતા.
Jun 20, 2026 07:48 am
રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા શાપર-વેરાવળમાં મોડી રાત્રે કાળજું કંપાવી દેનારી લૂંટની મોટી ઘટના સામે આવી છે. અહીં ત્રાટકેલા હથિયારધારી લૂંટારુઓ પરિવારના વૃદ્ધને બંધક બનાવીને કરોડો રૂપિયાની લૂંટ ચલાવી સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. પ્રાથમિક વિગતો મુજબ, આ હિંસક લૂંટની ઘટના રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે આખો વિસ્તાર ગાઢ નિંદ્રામાં હતો.
Jun 20, 2026 07:32 am
નિતિન નવીન આજથી ત્રણ દિવસ પ્રવાસે, અમૃતસર પહોંચીને સ્વર્ણ મંદિર ખાતે દર્શન કરશે, પંજાબમાં વિવિધ જનસંપર્ક કાર્યક્રમોમાં આપશે હાજરી, સંગઠનાત્મક બાબતો અંગે યોજાશે મહત્વની બેઠકો, પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે કરશે સંવાદ, સંગઠન મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરશે
Jun 20, 2026 07:31 am
PM-કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે , પશ્ચિમ બંગાળના તારકેશ્વરથી થશે કરશે જાહેર , 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા થશે , રૂ.18,880 કરોડથી વધુની સહાય રકમ ટ્રાન્સફર કરાશે, PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળશે લાભ, કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે
Jun 20, 2026 07:23 am
કુખ્યાત અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફર અરજી ફગાવી , વડોદરા જેલમાં ટ્રાન્સફર થવાની કરી હતી અરજી , હાલ રાજકોટ જેલમાં છે કુખ્યાત અસલમ બોડિયા , કોર્ટમાં બીમારીનું કારણ બતાવી કરી હતી અરજી , બિચ્છૂ ગેંગનો સૂત્રધાર છે અસલમ બોડિયા , ગુજસીટોક સહિતના અનેક ગુનામાં બોડિયાની સંડોવણી
Jun 20, 2026 07:20 am
પહાડપુરમાં કૌશલ્ય કેન્દ્રની લેશે મુલાકાત , વિવિધ વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે , રાયરંગપુરમાં ભવ્ય જનસભાને કરશે સંબોધન, લાભાર્થીઓ અને બાળકો સાથે કરશે સંવાદ, રાયરાંગપુરમાં વિશાળ જનસભાને કરશે સંબોધન, વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
Jun 20, 2026 07:13 am
કલેક્ટર દ્વારા સરકારમાં નવી દરખાસ્ત કરાઈ, કુલ 30 સોસાયટીઓમાં અશાંત ધારાની માંગ, ભક્તિનગર સહિતની સોસાયટીઓમાં મુદત પૂર્ણ થઈ, વધુ 5 વર્ષ અશાંત ધારો લાદવા દરખાસ્ત
Jun 20, 2026 07:11 am
રાત્રે બે વાગ્યે ગેરકાયદે કુવાઓનું કરાયું ચેકિંગ, મૂળીનાં રાણીપાટ, ભેટ ગામનાં કુવાનું ચેકિંગ, થાનગઢનાં જામવાળી, વેલાળા, નળખંભા ગામે ચેકિંગ, ચોટીલા,થાનગઢ, મૂળી તાલુકામાં ચેકિંગ કરાયું, સરકારી અધિકારીઓ ફરજ બજાવે છે કે કેમ તેની કરાઈ ખાતરી
Jun 20, 2026 07:10 am
AMC મેયરે અધિકારીઓનો લીધો ઉધડો , પ્રી-મોન્સૂન બેઠકમાં સફાઈ મુદ્દે સવાલો, સફાઈ રાઉન્ડના આંકડા ન ગણાવો: મેયર, પ્લાસ્ટિક છતાં કચરો કેમ આવ્યો: મેયર, વરસાદ બાદ અસલી હકીકત બતાવીશ: મેયર, ઢીલી કામગીરી સામે મેયર લાલઘૂમ થયા
Jun 20, 2026 07:09 am
કીમતી ચીજવસ્તુઓ લૂંટી લેતી હતી ગેંગ, શહેરના અનેક વિસ્તારોમાં ગેંગ સક્રિય હતી, પોલીસે છટકું ગોઠવી ઝડપ્યા બે સાગરીતો, લૂંટમાં વપરાતી રીક્ષા પણ કરાઈ જપ્ત, પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી
Jun 20, 2026 07:07 am
રાજ્યના ૩ જિલ્લામાં સૌથી વધુ વરસાદ , ખેડાના ગળતેશ્વરમાં પોણા 3 ઇંચથી વધુ ખાબક્યો, પંચમહાલના કલોલમાં 2.52 ઇંચ વરસાદ , છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો, મેઘમહેર થતાં અનેક વિસ્તારો પાણી-પાણી થયા, રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ
Jun 20, 2026 07:04 am
આજે અમદાવાદ,ગાંધીનગર,મહેસાણામાં આગાહી, સાબરકાંઠા,અરવલ્લી,ખેડામાં રહેશે મધ્યમ વરસાદ ,આણંદ,પંચમહાલ,દાહોદમાં વરસાદની આગાહી , મહિસાગર,વડોદરા,છોટાઉદેપુરમાં વરસાદની આગાહી , નર્મદા અને ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે , બનાસકાંઠા,પાટણ,સુરત,ડાંગમાં વરસાદની આગાહી , તાપી,નવસારી,વલસાડમાં રહેશે છૂટોછવાયો વરસાદ , દમણ,દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેવાની શક્યતા , સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શકયતા, બોટાદ જિલ્લામાં વરસાદની સંભાવના

Jetpur: સામાકાંઠા વિસ્તારમાં માલગાડી ટ્રેનની અડફેટે આવતા અજાણ્યા યુવકનું કરુણ મોત

Rajkot: 'ઉલટીનું નાટક' કરી મુસાફરોને લૂંટતા 2 શાતિર ગઠિયાઓ રિક્ષા સાથે એરેસ્ટ

Surendranagar : નાયબ કલેક્ટરનો સપાટો, રાત્રે 2 વાગ્યે ચોટીલા, થાનગઢ અને મૂળીમાં ગેરકાયદે ખનનનું સરપ્રાઈઝ ચેકિંગ

Vadodara: કુખ્યાત બિચ્છૂ ગેંગના સૂત્રધાર અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફર અરજી ફગાવી

Rajkot : વૃદ્ધને બંધક બનાવી કરોડોની સનસનાટીભરી લૂંટ

Weather Update: પશ્ચિમી તટ પર 11 દિવસથી ફસાયુ ચોમાસુ, અનેક રાજ્યમાં આંધી-તોફાનનું એલર્ટ

FIFA World Cup 2026 : મોરોક્કોએ સ્કોટલેન્ડને 1-0 થી હરાવ્યું, ઇસ્માઇલે ફૂટબોલ વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ!

FIFA World Cup 2026: યુએસએની ધમાકેદાર જીત, ઓસ્ટ્રેલિયા સામે 2-0થી મેળવી ઐતિહાસિક જીત

Weather Update : ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકા ધમરોળાયા; આજે રાજ્યમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી 10 વર્ષમાં આપણી દુનિયા કેવી હશે?

Jetpur: સામાકાંઠા વિસ્તારમાં માલગાડી ટ્રેનની અડફેટે આવતા અજાણ્યા યુવકનું કરુણ મોત