Gujarat Latest News Live : ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકનાર છત્રપાલસિંહે કહ્યું, જૂતુ ફેંકી પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો
Gujarat Latest News Live : ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકનાર છત્રપાલસિંહે કહ્યું, જૂતુ ફેંકી પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 ડિસેમ્બરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.