હિંમતનગરઃ મુસ્લીમ સમાજના તહેવાર તરીકે ઓળખાતા મહોરમ નિમિત્તે શુક્રવારે હિંમતનગર સહિત ઈડર અને અન્ય સ્થળે જુલુસ અંતર્ગત તાજીયા કાઢવામાં આવ્યા હતા જે મુજબ હિંમતનગરના છાપરીયા, હાજીપુરા સહિત અન્ય મુસ્લીમ વિસ્તારોમાં નિકળેલુ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. દરમિયાન જિલ્લા કલેકટર અને પોલીસવડાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: