હિંમતનગરઃ હિંમતનગરના ગુલમહોર ફ્લેટમાં બુધવારે એક મકાનના વીજ મીટરમાં આગ લાગી હતી, જેને ફાયરબ્રિગ્રેડે પહોંચી તરત જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી કોઈ જાનહાની થઈ ન હતી સાથો સાથ શહેરની લક્ષ્મીવિહાર સોસાયટીના એક મકાનમાં પણ શોટસર્કીંટને કારણે આગ લાગતાં ઘરવખરીને નુકસાન થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો