વડાલી : વડાલી મામલતદાર હર્ષવર્ધન પરમારનું મહેસુલ ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ 80માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી પદ્યુમનભાઈ વાજાના હસ્તે સન્માન પત્ર અર્પણ કરાયું હતું. જે બદલ વડાલી તાલુકો ગૌરવની લાગણી અનુભવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો