ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં પવિત્ર હરણાવ નદીમાં ગતરોજ વહેલી સવારે દૂર- દૂર ગામડામાંથી દશામાની મૂર્તિ લઈને વાજતે- ગાજતે ડીજેના તાલે દશામાની મૂર્તિનુ વિસર્જન કરાયુ હતુ. પવિત્ર ગણાતી હરણાવ નદીમાં સવારે માનવ મેહરામણ ઉમટી પડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો