ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમા આજ સવારથી અસંખ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.ત્યારે સાજે 7 કલાકે અચાનક વાતાવરણ પલ્ટો આવતા કાળા ડીબાગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડતા. શહેરમા ઠંડક પ્રસરી ગઈ હતી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો