ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ, દામાવાસ, કરૂંડા અને તાંદલીયા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું. જોકે, આ વરસાદ માત્ર છાંટા સ્વરૂપે જ હતો, જેના કારણે ખેતરોમાં જમીન પલળે તેટલું પાણી પડયું ન હતું. તેમ છતાં, લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને બફરા બાદ વરસાદ માત્ર છાંટા સ્વરૂપે જ હતો, જેના કારણે ખેતરોમાં જમીન પલળે તેટલું પાણી પડયું ન હતું. તેમ છતાં, લાંબા સમયથી ચાલી રહેલી ગરમી અને બફરા બાદ આ વરસાદે રાહત આપી હતી.
