Gujarat Latest News Live : કચ્છના ભુજમાં આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ જોવા મળ્યો, સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી
Gujarat Latest News Live : કચ્છના ભુજમાં આકાશમાં ડ્રોન જેવો ભેદી પદાર્થ જોવા મળ્યો, સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.