જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં નસેલા પદાર્થો નું વેચાણ ચાલુ હોવાના શક પરથી ત્રાટકેલી સીટીસી ડિવિઝન પોલીસ મથકની એન્ટી નાર્કોટિક્સ સેલની ટુકડી ઉપર કેટલાક શખ્સો એ હુમલો કરતા દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજા નામના હેડ કોન્સ્ટેબલને માથામાં ઈજા થઈ હતી. ઘટના બાદ પોલીસ સ્ટાફ્ ઘટના સ્થળે અને જીજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો