જૂનાગઢ : આજે જૂનાગઢમાં એ ડીવીઝન, બી ડીવીઝન, જુનાગઢ તાલુકા, બીલખા, વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 171 ગુન્હાનો રૂ.1,13,88,260 ની કીમતનો 50579 બોટલ દારુના જથ્થાનો મંગોની દાખરીયા દંગપુર ધાર ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો