કેશોદના વેરાવળ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં પ્રસંગમાં જુનાગઢ થી આવેલા મહેમાનની કાર પાર્ક કરેલી હોય ધુમાડો નીકળવાની સાથે અચાનક આગની જવાળાઓ નીકળી પડતાં ખુલ્લી જગ્યામાં હોય હવાના કારણે કારમાં આગ લાગી ગઈ હતી. કેશોદના વેરાવળ રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજ પાર્ટી પ્લોટના પાર્કિંગમા આગ લાગવાની ઘટના બનતાં આસપાસના રહીશો પ્રસંગમાં આવેલાં મહેમાનો દોડી આવ્યાં હતાં.ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: