યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનના સંચાલન સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરો.
આંશિક રદ ટ્રેનો
•ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 13, 20, 27 માર્ચ; 3, 10, 17, 24 એપ્રિલ; 1, 8 મે 2026 ના રોજ સાક્ષી ગોપાલ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
•ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ 16, 23, 30 માર્ચ; 6, 13, 20, 27 એપ્રિલ; 4, 11 મે 2026 ના રોજ સાક્ષી ગોપાલ સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે.
•ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ 11, 18, 25 માર્ચ; 1, 8, 15, 22, 29 એપ્રિલ; 6, 13 મે 2026 ના રોજ સાક્ષી ગોપાલ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
•ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ 14, 21, 28 માર્ચ; 4, 11, 18, 25 એપ્રિલ; 2, 9, 16 મે 2026 ના રોજ સાક્ષી ગોપાલ સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે.
આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે બે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે