લુણાવાડા : મહીસાગર જિલ્લાના નવીન ગોધર તાલુકાના બોઇડિયા નાયક ફ્ળીયા વર્ગ સ્કૂલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં DRDA જિલ્લા નિયામક ચંદ્રિકા બેન ભાભોરના હસ્તે નાના બાળકોને તિલક કરીને બેગ અને યુનિફોર્મ આપીને બાળકોને પ્રવેશ કરાવાયો હતો.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









