ખાનપુરની કોલંબી પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જિલ્લા પંચાયતના સદસ્ય લાડુબેન ડામોરના હસ્તે યોજાયો હતો. જિલ્લા સદસ્યએ આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ મેળવતા ભૂલકાઓને કુમ કુમ તિલક કરીને ચોકલેટ અને દફ્તર શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, શિક્ષક ગણ સુશીલાબેન, તેમજ એસ.એમ.સીના સભ્યો તેમજ લાયઝન ઓફ્સિર, કાળુભાઇ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









