ઘટના સમયે સ્થાનિ4પ્રશાસને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ભારે પાણીના ભરાવા અને પૂરના વહેણના કારણે નાય4ફ્ળિયામાં રહેતા નાય4જયંતીભાઈ છગનભાઈ અને નાય4મગનભાઈ છગનભાઈના કાચા મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. મકાનો જમીનદોસ્ત થઈ જતાં આ બંને ગરીબ પરિવારોએ પોતાની છત ગુમાવી દીધી છે અને હાલ ભારે આર્થિ4તથા ઘરવિહોણી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અતિભારે હોનારતને દિવસો વિતી ગયા હોવા છતાં, મકાન ગુમાવનારાઆ બંને પીડિત પરિવારોને આજદિન સુધી સરકાર તરફ્થી કોઈપણ પ્રકારની આર્થિ4કે રાહત સહાય મળી નથી.

કુદરતી આપદામાં સર્વસ્વ ગુમાવી ચૂકેલા આ ગરીબ પરિવારોને તાત્કાલિ4ધોરણે સરકારી નિયમોનુસાર યોગ્ય વળતર અને રહેઠાણની સહાય ચૂકવવામાં આવે તેવીઉગ્ર માંગ ઉઠી રહી છે.