મહુવાના નિહાલી ગામ ખાતે નવી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ
ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ક્રિષ્નાબેન ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ ભાવિનભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સભ્ય હેમંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય હિનાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, મામલતદાર ભરતભાઈ










