અંધાત્રી(માંડવી) : તાલુકાના પુનર્ગઠન બાદ નવરચિત અરેઠ તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે વદેશિયા ગામના મુકેશભાઈ દશાભાઈ ચૌધરીની વરણી થતાં સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવમાં સરપંચ મિતલ વિલાસભાઈ ચૌધરી અને સ્થાનિક દાતાઓ દ્વારા નવા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી આવકારવામાં આવ્યા હતા.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









