માણસા તાલુકાના ચડાસણા ગામમાં રામજીમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉછામણી બાબતે મિટિંગ વલાદ ખાતે રાખવામાં આવી હતી. જેમાં ગામના લોકોએ એકઠા થઈને કાર્યક્રમને અંગે ચર્ચા-વિચારણા કરીને આયોજન કર્યું હતું ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો