બહુચરાજી : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ફેરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહુચરાજી તાલુકાના સૂજાણપુરા ગામ ખાતે આવેલ કપારો એન્જીનીયરીંગ ઇન્ડિયા લી. ખાતે સ્વચ્છ પર્યાવરણના સંકલ્પ સાથે ક્કએક પેડ માં કે નામકર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યકરમ આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય ર્ડો. સુખાજી ઠાકોર,પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર, મંડલ પ્રભારી નિલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કમલેશભાઈ દેસાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતાપસિંહ ઝાલા સહીતના આગેવાનોએ હાજર રહી વૃક્ષારોપણ કાર્યકરમના તાલુકા ઇન્ચાર્જ દિનેશજી ઠાકોર તથા ઉદેસિંહ સોલંકી તેમજ ભાજપ કાર્યકર્તાઓ સાથે વૃક્ષારોપણ કર્યુ હતું.

Banaskanthaના દિયોદરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર માંસ-મટનની દુકાનો સામે ભારે વિરોધ









