મહેસાણા : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સૌથી વધુ સમય સુધી સફ્ળ નેતૃત્વ અને સેવા આપવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપતા તેમના વતનમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી. આ અવસરે હાટકેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના સુશાસન, વિકાસ અને જનસેવાનાં કાર્યોને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો