મેંદરડા શહેરમાં આવેલી ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કૂલ માં દેવ ભાષા સંસ્કૃતના સંવર્ધન માટે એક વિશેષ સંસ્કૃત કક્ષ નું નિર્માણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા સાથે વધુ નજીકથી જોડવાના હેતુથી આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ શાળાના સંચાલક મનીષભાઈ વઘાસિયા અને શાળાના આચાર્ય મહેશભાઈ બાલાસરા અને શાળાના શિક્ષકોના સહયોગથી આ કક્ષ તૈયાર કરવામાં આવ્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: