મેંદરડા જૂનાગઢ બાયપાસ પર નવાગામ પાસે પુલ પર ઘણા સમયથી સાઈડની રેલીગ ઘણા સમયથી તૂટેલ હાલતમાં છે. મોટા અકસ્માતની ભીતિ સેવાય રહી છે.અહીંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. નવી રેલીંગ નાખવા જાગૃત નાગરિક અનિલભાઈ ગેહી દ્વારા રજુઆત કરવામાં આવી છે.

તાલાલાનાં રમળેચી ગામે ગૌમાતાને પીવાના પાણીના અવેડા માટે 2.21લાખનું દાન અર્પણ









