કેવડિયા કોલોની : લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના 56મા જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવીના નેતૃત્વમાં જિલ્લાના 6 તાલુકાઓની શાળાઓમાં 3,000 નોટબુક અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો